કાર્યશાળા


આ કેન્દ્ર દ્વારા સમયાંતરે જ્ઞાનસત્ર, તાલીમશિબિર, પરિસંવાદ કે કાર્યશાળાનું આયોજન થાય છે; જેમાં આદિજાતિઓને લગતા મુદ્દાઓ, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી હસ્તકળા વગેરે બાબતોને કેન્દ્રમાં રાખી ચર્ચા થાય છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા નીચે પ્રમાણેના 39 કાર્યશાળા, પરિસંવાદ કે સંમેલન જેવા કાર્યક્રમો થાય છે.

વર્ષ 2006ના ફેબ્રુઆરી માસમાં આ કેન્દ્ર ખાતે સમગ્ર ભારતના તમામ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રોની રાષ્ટ્રીય કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં દેશભરની તમામ આદિવાસી સંશોધન તાલીમ કેન્દ્રોએ ભાગ લીધો હતો.

યોજાએલી કાર્યશાળા વિષયક માહિતી

અનુ.નં.નામફાઈલ નંબરવર્ષપ્રયોજકભાષા
1.આદિવાસી વિકાસમાં સંશોધનનો ફાળો
24-26, ફેબ્રુઆરી, 1979
811979આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
2.સામાજિક કલ્યાણના કાર્યક્રમોની પરિષદ821979આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
3.પંચમહાલ જિલ્લાનો વિકાસઃ પરિસંવાદ831979આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
4.આદિવાસી વિકાસમાં સ્વૈચ્છિક પ્રયાસો અંગેનો રાષ્ટ્રીય પરિસંવાદ 13-14, ઓક્ટોબર, 19791011981આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
5.ગુજરાતમાં આદિવાસી સંશોધન1021981આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
6.ધરમપુર તાલુકાના વિકાસ અંગે પરિસંવાદ841981આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદઅંગ્રેજી, ગુજરાતી
7.આદિવાસીઓના બાળકો સંબંધિત પરિસંવાદ1121981આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
8.ડાંગ જિલ્લાના વિકાસ અંગેનો પરિસંવાદ1031982આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
9.સાબરકાંઠા જિલ્લાના વિકાસ અંગેનો પરિસંવાદ1111982આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
10.આદિવાસીઓ અને નસાબંધી અને તાલીમ સંસ્થા (22-23 જાન્યુઆરી, 1983)1831983આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
11.શહેરી આદિવાસીઓની સમસ્યાઓ
(21 જાન્યુઆરી, 1984)
1841985આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
12.છૂટાછવાયા રહેતા આદિવાસીઓની સમસ્યાઓ (કચ્છ)2251987આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
13.રાજ્યના પોકેટ આદિવાસી વિસ્તારોના આયોજન અંગેનો પરિસંવાદ (18 નવેમ્બર, 1986)2281987આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
14.દક્ષિણ ગુજરાતના હળપતિઓના શિક્ષણ (ITDP) વાંસદા દ્વારા પુરસ્ફૃત2291987આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
15.ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ગરીબી નાબૂદી2491988ડૉ.ટી.બી.નાયક,
ડૉ.મસવી મુસ્તાકઅલી
ગુજરાતી
16.જુવેનાઈલ જસ્ટીસ એક્ટ નીચેના કર્મચારીઓ માટેનો તાલીમ વર્ગ2401988ડૉ.આર.બી.લાલઅંગ્રેજી
17.આદિજાતિ વિકાસ ભૂતકાળ અને ભવિષ્ય, આઠમી યોજનાની વ્યૂહરચના પરિસંવાદ 4-5 માર્ચ240/11992આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
18.છૂટાછવાયા વસતા આદિવાસીઓની સમસ્યાઓ પર પરિસંવાદ240/292-93આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
19.આદિવાસી વિકાસ પર પરિસંવાદ240/31996આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
20 પશ્વિમ ભારતના આદિવાસીઓનો વિકાસ240/41997આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
21.સ્વાતંત્ર્યની અડધી સદી અને ગુજરાતના આદિવાસીઓ240/51997આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
22.ભારતીય સંસ્કૃતિમાં પાણી240/61998આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
23.વનજાગૃતિ શિબિર240/71998આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા આભપુર વૃક્ષ ઉછેર સહકારી મંડળી લિં.પેપર ફાઈલ
24.આદિવાસી વિસ્તારોમાં આશ્રમશાળાઓનો વહીવટ240/81999-2000આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
25."આદિવાસીઓ અને કુદરતી ખેતી".240/92001આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદપેપર ફાઈલ
26.મૂળ વતનીઓ અને વિકાસ આંતર રાષ્ટ્રીય કાર્યશાળા 22-23-24 ફેબ્રુઆરી, 2002.240/102002આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈક્વીટી અને ડેવલપમેન્ટ તથા આદિવાસી વિભાગપેપર ફાઈલ
27.આદિવાસી વિકાસ પ્રશ્નો અને પડકારો-2004આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈક્વીટી અને ડેવલપમેન્ટ તથા આદિવાસી વિભાગ.પેપર ફાઈલ
28.સુચારુ શાસન અને મૂલ્યનિષ્ઠ રાજકારણ-2005આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈક્વીટી અને ડેવલપમેન્ટ તથા આદિવાસી વિભાગ.ગુજરાતી
29.આદિવાસી જીવન અને વિકાસ આદિવાસી વિસ્તારોમાં કાર્ય કરતી સર્વે સંસ્થાઓ સાથે પરિસંવાદ-2006આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈક્વીટી અને ડેવલપમેન્ટ તથા આદિવાસી વિભાગ.ગુજરાતી
30.રાષ્ટ્રીય કાર્યશાળા સંશોધન અને તાલીમ કાર્યસૂચી આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રોના સંદર્ભમાં 10-11 ફેબ્રુઆરી, 2006-2006આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ તથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈક્વીટી અને ડેવલપમેન્ટ તથા આદિવાસી વિભાગ.અંગ્રેજી, ગુજરાતી
31.આદિવાસી કલાકૃતિ પ્રવૃત્તિઓ470/12007આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
32.આદિમજાતિ જૂથોનો વિકાસ પર પરિસંવાદ470/22007આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
33.વન અધિકાર અધિનિયમ પર એક દિવસીય કાર્યક્રમ470/32010આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
34.આદિવાસી વિકાસના અંદાજપત્ર પર એક દિવસીય કાર્યક્રમ470/42010આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
35.આદિવાસીઓમાં શિક્ષણ અંગે પરિસંવાદ470/52011આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
36.આશ્રમ શાળાની યોજના અંગે પરિસંવાદ470/62011આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
37.આશ્રમશાળાઓ સમસ્યાઓ અને સમાધાન470/72011આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
38.સંશોધન અભ્યાસ અહેવાલ આલેખન પર એક દિવસીય કાર્યક્રમ470/82011આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
39.બારમી પંચવર્ષિય યોજનામાં આદિવાસી કલ્યાણ પર પરિસંવાદ470/92011આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદગુજરાતી
સંબંધિત કડીઓ