ક્રમ | જનજાતિનું નામ | કુલ સાક્ષર સંખ્યા | સાક્ષરતા (ટકામાં) |
૧ | બરડા | ૪૨૨ | ૬૫.૧૨ |
૨ | બાવચા, બામચા | ૧૮૯૯ | ૭૨.૯૩ |
૩ | ભરવાડ ( ગીર, બરડા અને આલેચ વિસ્તારના) | ૮૦૫ | ૫૭.૦૧ |
૪ | ભીલ, ગરાસિયા, ઢોલીભીલ | ૨૦૫૮૨૫૩ | ૫૯.૮૦ |
૫ | ચારણ ( ગીર, બરડા અને આલેચ વિસ્તારના) | ૧૨૩૧ | ૫૨.૬૫ |
૬ | ચૌધરી | ૨૦૦૪૯૬ | ૭૨.૯૩ |
૭ | ચૌધરા | ૪૮૮૦ | ૭૧.૭૪ |
૮ | ધાનકા-તડવી, વળવી, તેતરિયા | ૧૫૯૫૮૧ | ૬૫.૩૫ |
૯ | ઢોડિયા | ૪૮૦૧૦૯ | ૮૩.૬૭ |
૧૦ | હળપતિ, તલાવિયા | ૩૬૯૮૩૨ | ૬૫.૪૬ |
૧૧ | ગામીત, ગામટા, ગાવીત-માવચી | ૨૨૭૬૯૮ | ૬૭.૦૭ |
૧૨ | ગોડ-રાજગોંડ | ૧૪૧૭ | ૫૫.૯૪ |
૧૩ | કાથોડી-કાતકરી | ૪૦૯૬ | ૩૬.૫૧ |
૧૪ | કોંકણા-કોંકણી-કુંકણા | ૨૦૭૦૪૯ | ૬૬.૪૮ |
૧૫ | કોલઘા, કોળીઢોર, ટોકરેકોળી | ૩૨૦૭૧ | ૫૬.૫૧ |
૧૬ | કુનબી (ડાંગ) | ૪૦૩૫૩ | ૭૯.૯૭ |
૧૭ | નાયક-નાયકડા | ૧૯૦૬૬૪ | ૫૦.૦૫ |
૧૮ | પઢાર | ૧૦૧૦૬ | ૪૦.૯૬ |
૧૯ | પારધી, ફણસે | ૨૦૯૧ | ૭૨.૩૦ |
૨૦ | પટેલીયા | ૬૯૫૦૨ | ૭૧.૬૯ |
૨૧ | પોમલા | ૪૪૧ | ૭૩.૦૧ |
૨૨ | રબારી ( ગીર, બરડા અને આલેચ વિસ્તારના) | ૩૨૪૪૫ | ૬૪.૨૪ |
૨૩ | રાઠવા | ૨૮૫૨૪૧ | ૫૨.૮૭ |
૨૪ | સીદ્દી, સીદી બાદશાહ ( સૌરાષ્ટ્ર વિસ્તારના) | ૫૪૦૦ | ૭૨.૨૫ |
૨૫ | વારલી | ૧૪૧૭૪૯ | ૫૨.૭૪ |
૨૬ | વીટોલિયા, કોટવાળિયા, બરોડીયા | ૧૧૩૯૬ | ૫૪.૬૧ |