ગુજરાતની આદિજાતિઓ


trti

અનુસૂચિત જનજાતિ

ગુજરાત રાજ્યમાં 1972માં આદિજાતિ વિકાસ વિભાગની રચના આદિજાતિઓ માટેની વિકાસ કાર્યવાહીની અસરકારક અમલ કરવા માટે કરવામાં આવી. 1976માં આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીની સ્થાપના કરવામાં આવી. 1984માં આદિજાતિ વિકાસ વિભાગ એક સ્વતંત્ર વિભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

આદિમજાતિ જૂથો (Priaitive Tribal Groups)

ગુજરાતમાં પાંચ આદિમજાતિ જૂથો છે.

સંબંધિત કડીઓ