સંશોધન


સંશોધનમાં મુખ્ય ઝોક આદિવાસી ગામમાં સંગઠન, વસતિ વિષયક લાક્ષણિકતા, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, સામાજિક દરજ્જો અને સ્તરીકરણ, અનુસૂચિત જનજાતિઓની ઓળખ, આદિવાસીઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય સમુદાયોની આર્થિક સામાજિક સ્થિતિ પર વિકાસ કાર્યક્રમોની અસરોનું વિષ્લેષણ વગેરે પર આપવામાં આવે છે. સંશોધનોનાં તારણોનો ઉપયોગ અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ અંગેની યોજનાનું ઘડતર કરવા ઉપરાંત તાલીમ કાર્યક્રમોની સામગ્રી અને ગુણવત્તાને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવે છે. કેટલાક અભ્યાસોનાં તારણો આદિમ જૂથો અને લઘુ-પ્રાયોજના હેઠળ છૂટાછવાયા વસતા આદિવાસી પરિવારો માટે યોજનાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

નં. નામ ડાઉનલોડ
૧. બેકવર્ડ કમિશન અહેવાલ
[English] [51 KB]
ડાઉનલોડ
૨. આદિવાસી માનવશાસ્ત્રીય અભ્યાસો
[English] [95 KB]
ડાઉનલોડ
૩. મૂલ્યાંકન અભ્યાસ
[English] [89 KB]
ડાઉનલોડ
૪. આદિવાસી અને રાજકીય
[English] [32 KB]
ડાઉનલોડ
૫. અનુસૂચિત જાતિ અભ્યાસો
[English] [68 KB]
ડાઉનલોડ
૬. સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસો
[English] [51 KB]
ડાઉનલોડ
૭. સામાજિક રીતે પછાત વર્ગનો સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસ (બક્ષી કમિશનની નીચે)
[English] [60 KB]
ડાઉનલોડ
૮. સંશોધન અહેવાલોનો સારાંશ
[English] [52 KB]
ડાઉનલોડ
૯. પરંપરાગત કાયદાઓ અને પંચાયત
[English] [58 KB]
ડાઉનલોડ
૧૦. આદિવાસી અને આરોગ્યની સમસ્યાઓ
[English] [62 KB]
ડાઉનલોડ
૧૧. આદિવાસી કલા અને કૃતિ
[English] [50 KB]
ડાઉનલોડ
૧૨. આદિવાસી વિસ્તારમાં આદિવાસી અર્થવ્યવસ્થાની સમસ્યાઓ અને વિકાસને લગતા અભ્યાસો
[English] [110 KB]
ડાઉનલોડ
૧૩. આદિવાસી શિક્ષણ
[English] [63 KB]
ડાઉનલોડ
૧૪. આદિવાસી બોલી
[English] [54 KB]
ડાઉનલોડ
૧૫. આદિવાસી સંગીત અને લોકગીતો
[English] [57 KB]
ડાઉનલોડ
૧૬. આદિવાસી ધર્મ
[English] [53 KB]
ડાઉનલોડ
૧૭. આદિવાસી મહિલાઓ
[English] [50 KB]
ડાઉનલોડ
સંબંધિત કડીઓ