ગ્રંથાલય


અનુરૂપ વિષયોને લગતા પુસ્તકો અને સામાયિકોથી સુસજ્જ ગ્રંથાલય છે, જે આદિજાતિ, નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કળા હસ્તકળા જેવા વિષયો ઉપર આધારિત પુસ્તકો અને અહેવાલોથી સમૃદ્ધ છે. કુલ 13817 પુસ્તકો છે. આ પુસ્તકોનો ઉપયોગ સંશોધકો, સરકારી અધિકારીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેન્દ્રના સેવકો કરે છે.

સંબંધિત કડીઓ