કૉપિરાઇટ નીતિ
આ વેબસાઈટ પર મુકવામાં આવેલ સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં અથવા માધ્યમમાં ખાસ પરવાનગી મેળવ્યા વિના જ વિના મૂલ્ય પ્રસિદ્ધ કરી શકાશે. આ માટે શરત એ છે કે પ્રસ્તુત સામગ્રી ચોક્કસાઈ પૂર્વક રજૂ કરવામાં આવે અને તેને વિકૃતરૂપે કે ગેર સમજૂતી થાય તેવા સંદર્ભમાં દર્શાવવામાં ન આવે જ્યારે આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે અથવા અન્ય ને આપવામાં આવે ત્યારે તેના સ્ત્રોતના ઉલ્લેખ સ્પષ્ટપણે સ્વિકૃત કરવો જોઈએ. વળી, આ પ્રકારે આ વેબસાઈટમાં રજૂ કરવામાં આવેલી સામગ્રીને પુનઃપ્રસિદ્ધ કરવાની છૂટ આ સાઈટ પરની એવી સામગ્રીને લાગુ પડતી નથી, જે ત્રાહિત પક્ષના કોપીરાઈટ ધરાવતી હોય તેવી માહિતી પ્રસિદ્ધ કરવી હોય તો સંબંધિત કોપી રાઈટના હક ધરાવનાર પાસેથી તેની મજૂરી મેળવી લેવી જોઈએ.